ગીરમાં આવેલ કમલેશ્વર ડેમ ચાર વર્ષથી ઓવરફલો થયો નથી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગીરનાં જંગલ મધ્યે આવેલો હિરણ-૧ (કમલેશ્વર ડેમ) સોરઠનો સૌથી મોટો ડેમ છે આ ડેમ ર૦૧૩માં ભરાયો હતો અને ઓવરફલો થયો હતો અને છેલ્લાં ચાર વર્ષથી આ ડેમ ઓવરફલો થયો નથી. આ ડેમમાં એક બાજુ પહાડી વિસ્તાર છે અને બીજી બાજુ પાળો બનાવી દેવામાં આવ્યો છે જેથી ડેમનું નિર્માણ થઈ રહ્યું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + = 19

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud