કોંગ્રેસનાં ચુંટણી નિરીક્ષક આજે જૂનાગઢમાં – કાર્યકરો સાથે બેઠક

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં શહેરી વિસ્તારનાં ચુંટણી નિરીક્ષક નરેશ રાવલ આજે જૂનાગઢ આવ્યા છે અને તેઓની વિશેષ ઉપÂસ્થતિમાં બપોરનાં ૪ વાગ્યે કોંગ્રેસ કાર્યાલય ખાતે અગત્યની મીટીંગ યોજાઈ રહી છે. જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ મીટીંગમાં કોંગ્રેસનાં કાર્યકતાઓ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

76 − 75 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud