જૂનાગઢમાં મનહર ઉઘાસનાં કંઠે ગવાયેલ નરસિંહ મહેતાંનાં પદોની ઓડિયો-સીડીનો લોકાર્પણ સમારોહ યોજાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જાણીતાં ગઝલકાર મનહર ઉઘાસનાં કંઠે ગવાયેલાં નરસિંહ મહેતાનાં પદોની ઓડિયો સીડીનો લોકાર્પણ કાર્યક્રમ આગામી તા.૧૬-૯-ર૦૧૭ શનિવારે સાંજના પ.૩૦ કલાકે લોઢીયાવાડી ખાતે યોજાશે. નરસિંહ મહેતાં ચોરા સમિતિ જૂનાગઢ તથા વેદ પરિવાર ચોરવાડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

72 − = 67

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud