ભરાડ વિદ્યા મંદિરન જાહન્વી રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા ભરાડ વિદ્યા મંદિરમાં ધોરણ-પ માં અભ્યાસ કરતી મેસવાણીયા જાહન્વી કૌશિકભાઈએ ખેલ મહાકુંભની જીલ્લાકક્ષાની ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આગામી દિવસોમાં રાજયકક્ષાએ ચેસ સ્પર્ધામાં ભાગ લેશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

60 − = 54

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud