દિવાળીનાં તહેવારો પહેલાં જૂનાગઢનાં રસ્તાઓ રિપેર કરવાં તાકીદ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં દિવાળીનાં તહેવારો પહેલાં જૂનાગઢનાં રોડ તાત્કાલિક અસરથી રીપેર કરવાની તાકીદ કરવામાં આવી હતી તેમજ શહેરનાં ૧૯ રસ્તાઓ ગેરંટી પિરીયડમાં હોય કોન્ટ્રાકટરનાં ખર્ચે રિપેરીંગની કામગીરી કરવામાં આવશે અને તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં હોવાનું મનપાનાં સતાધીશોએ જણાવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 5 = 10

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud