ભાદરવી અમાસ નિમિતે દામોદરકુંડ ખાતે ભાવિકો ઉમટી પડયાં

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આજે ભાદરવી અમાસ એટલે કે સર્વપિતી અમાસની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ ખાતે આજે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયાં હતા અને પોતાનાં મૃત્યું પામેલાં સ્વજનોનાં મોક્ષાર્થે પિતૃતર્પણ વિધી કરવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

29 − 23 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud