જૂનાગઢમાં શિક્ષિત બેરોજગાર યુવા-યુવતીઓ માટે આજે પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે નોંધણી કાર્યક્રમ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાનાં માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક અને મોતીબાગ ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો અને યુવતીઓની નોંધણી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ર૦૦૦ જેટલાં યુવાન-યુવતીઓએ ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. આ રજીસ્ટ્રેશન ઝુંબેશમાં બાકી રહી ગયેલાં યુવાવર્ગ માટે ફરી એક વખત એટલે કે આજ તા.રર-૯-ર૦૧૭ને શુક્રવારનાં સવારનાં ૧૧ થી સાંજના ૬ કલાક સુધી જૂનાગઢ કોંગ્રેસ કાર્યાલય ગાંધિ ચોક ખાતે રજીસ્ટ્રેશન અને નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

32 − 25 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud