Want create site? Find Free WordPress Themes and plugins.
જૂનાગઢમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે બનાવાયેલાં માનસધામમાં આવતીકાલ તા.૭ ઓકટોબરને શનિવારે સાંજના ૪ વાગ્યાથી પૂજય મોરારીબાપુની કથાનો પ્રારંભ કરવામાં આવનાર છે. જૂનાગઢનાં આંગણે ૭ ઓકટોબરથી ૧પ ઓકટોબર સુધી યોજાનાર આ રામકથાનાં કાર્યક્રમને સફળ બનાવવા માટે રામકથા સમિતિ દ્વારા તડામાર તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.