જૂનાગઢ શહેરમાં પૂ. મોરારીબાપુની રામકથાનો આજથી પ્રારંભ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રાજલક્ષ્મી પાર્ક ખાતે નાગર રામકથાનો આજથી પ્રારંભ કરવામાં આવી રહયો છે. પૂ. મોરારીબાપુની આ રામકથાને લઈને તૈયારીને ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લી ઘડીની તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે બપોરે પોથી યાત્રા યોજવામાં આવી હતી અને રામકથાનો પ્રારંભ થયો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

40 − = 36

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud