ખલીલપુર ચોકડી પાસેથી રાજકોટના બે શખ્સોને તમંચા સાથે ઝડપી લેતી પોલીસ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જુનાગઢ તાલુકાના ખડીયા પાસે રાજકોટની દુધ સાગર ડેરીમાં ચાલતા દૂધના એક ખાલી ટેન્કરને સળગાવી દેવામાં આવ્યું હતું આ બનાવના અનુસંધાને પોલીસ ફરીયાદ પણ નોંધાઈ હતી. દરમ્યાન ગઈકાલે એલસીબી પોલીસે ચોકકસ બાતમીના આધારે ખલીલપુર ચોકડી પાસેથી બે શખ્સોને તમંચા સાથે ઝડપી લીધેલ છે. આ બન્ને શખ્સોની પુછપરછમાં ટેન્કર સળગાવી નાખ્યાની કબુલાત આપી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

1 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud