જૂનાગઢ ખાતે યોજાયેલી પૂ.મોરારીબાપુની રામકથામાં કથા શ્રવણનો લાભ લેતા ભાવિકો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં રાજલક્ષ્મી પાર્ક ખાતે પૂ.મોરારીબાપુની રામકથા યોજાયેલી છે ભકિતભર્યા માહોલ વચ્ચે કથા શ્રવણનો ભાવિકો દ્વારા લાભ લઈ રહ્યાં છે અને દુર-દુરથી ભાવિકો પણ આ કથા શ્રવણ માટે આવે છે. રામસેવા સમિતિ દ્વારા તમામ ભાવિકોની સુવિધા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

87 − 82 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud