ખરીદી માટે લાભદાયી શનિપુષ્ય યોગનો આજે પ્રારંભ – સોના-ચાંદીની બજારોમાં ખરીદી નીકળશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

A salesman arranges a gold necklace inside a gold jewellery showroom in the southern Indian city of Kochi April 16, 2012. Indian gold futures are likely to extend losses this week, falling below a one-week low touched on Monday, hurt by a firm dollar overseas, although a revival in physical demand ahead of key festival could limit the downside, analysts said. REUTERS/Sivaram V (INDIA – Tags: BUSINESS COMMODITIES) – RTR30T4Q

દિવાળીનાં દિવસોમાં ખરીદી કાર્યો માટે આ વર્ષે લોકોને બે મંગલકારી દિવસ પ્રાપ્ત થાય છે. ધનતેરસ પહેલાં શનિ પુષ્ય યોગ આજ શુક્રવાર અને આવતીકાલે શનિવાર એમ બે દિવસ છે શનિપુષ્ય નક્ષત્રમાં સોનાં-ચાંદીની ખરીદી કરવી ખુબ શુભ માનવામાં આવે છે શનિપુષ્ય નક્ષત્ર આજે સવારે ૬.૪પ કલાકે શરૂ થયું છે. ત્યારે ખરીદીનો ધમધમાટ બજારોમાં જાવા મળશે અને તા.૧૭ ઓકટોબરે ધનતેરસ હોય તે દિવસે પણ સોના-ચાંદીની બજારોમાં ખરીદી જાવા મળશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud