જૂનાગઢ શહેરમાં આજે જલારામ જયંતિ નિમિતે સમુહપ્રસાદ ભોજન સહિતનાં કાર્યક્રમો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં આજે જલારામ જયંતિ નિમિતે સમુહ પ્રસાદ ભોજનનાં કાર્યક્રમો ઠેર-ઠેર યોજવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરનાં માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે આજે લોહાણા મહાજન દ્વારા સમુહ પ્રસાદ ભોજન સહિતનાં કાર્યક્રમો યોજાયા છે જેમાં હજારો ભકતોએ સમુહ પ્રસાદનો લાભ લીધો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

84 − = 75

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud