Saurashtra Bhoomi News

ટ્રેનનાં છાપરા ઉપર બેસીને પણ પરિક્રમાર્થીઓ આવી પહોંચ્યા જૂનાગઢ

Want create site? Find Free WordPress Themes and plugins.

ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન હજ્જારો ભાવિકો પરિક્રમાનું પુનિત ભાથું બાંધવા આવી પહોંચ્યા છે ત્યારે જે વાહન મળ્યા તે વાહનમાં બેસીને ભવનાથ ક્ષેત્રમાં પરિક્રમાર્થીઓ આવી રહ્યાં છે. બહારગામથી આવતી ટ્રેનો પણ ચિક્કાર ભરાઈને આવે છે અને પરિક્રમાર્થીઓ છાપરા ઉપર બેસીને પણ જૂનાગઢ પહોંચી ગયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.