Saurashtra Bhoomi News

ભવનાથ ક્ષેત્રમાં માનવ મહેરામણ ઉમટી પડયો

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે ત્યારે ભવનાથ વિસ્તારમાં માનવ મહેરામણ ઉમટી પડયો છે અને પરિક્રમાનાં માર્ગો તેમજ ધાર્મિક જગ્યાઓ તેમજ અન્નક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.