Saurashtra Bhoomi News

જલારામ જયંતિનાં પાવન પ્રસંગે ત્રણ દંપતિઓએ દેહદાનનો સંકલ્પ કર્યો

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ઉપર આવેલાં જલારામ ભકિતધામ ખાતે પૂજય જલારામ બાપાની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે ત્રણ દંપતિઓએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.