Saurashtra Bhoomi News

ગઈકાલે મધ્યરાત્રીએ સતાવાર રીતે પરિક્રમાનો થયો પ્રારંભ

Want create site? Find Free WordPress Themes and plugins.

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો ગઈકાલે મધ્યરાત્રીએ શુભારંભ કરવામાં આવેલ હતો અને ભાવિકો પરિક્રમા માર્ગે રવાના થયા હતા. હર..હર..મહાદેવ..હર.. અને જય..ભોલે..નાં નારા ગુંજી ઉઠયા હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.