Saurashtra Bhoomi News

પરિક્રમાર્થીઓ ધાર્મિક સ્થળ અને જાવાલાયક સ્થળે ઉમટી પડયાં

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ક્ષેત્રમાં લીલી પરિક્રમા તેનાં મુકામ તરફ આગળ ધપી રહી છે. પરિક્રમાનાં સતાવાર પ્રારંભ પહેલાં જ જે પરિક્રમાર્થીઓ વહેલી પરિક્રમા પુરી કરી છે તેવા ભાવિકો ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ રહ્યાં છે અને ત્યાંથી વતનભણી જવા રવાના થયા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.