Saurashtra Bhoomi News

રાંધણ ગેસ અને વિમાન ઈંધણ મોંઘા થયાં

Want create site? Find Free WordPress Themes and plugins.

સબસીડી વિનાનાં રાંધણ ગેસ સિલીન્ડર બુધવારથી ૯૩ રૂ.મોંઘા થયા છે અને બીજી બાજુ સબસીડીવાળા સિલિન્ડરનાં ભાવ રૂ.૪.૬પ વધી ગયા છે. સબસીડી નાબુદ કરવાનાં સરકારનાં નિર્ણય હેઠળ કંપનીઓએ ભાવવધારો કર્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.