Saurashtra Bhoomi News

જૂનાગઢમાં દસ રૂપિયાના સિક્કાનો કાળો કકળાટ

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં દસ રૂપિયાના સિક્કાને લઈને જબરી પારાયણ સર્જાઈ છે. સરકારે દેશભરની જનતાની છુટ્ટાની સમસ્યા હલ કરવા માટે રૂ. ૧૦ના ચલણી સિક્કા બજારમાં મુકયા છે. જા કે તેમ છતાં આ સમસ્યા ઘટવાને બદલે વધુ માથાના દુઃખાવારૂપ બની ગઈ છે. રૂ. ૧૦ના સિક્કા લેવા કોઈ તૈયાર નથી. ત્યારે આ મામલે બેન્ક અને ગ્રાહકો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.