શાકભાજી પાકની ખેતી વધી – ગ્રીન હાઉસ અને નેટ હાઉસથી અઢી ગણો ફાયદો થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ બાગાયત નિયામક અને કૃષિ યુનિવર્સિટી દ્વારા ૧પ દિવસનાં ગ્રીન હાઉસ અને નેટ હાઉસ ઉપર થતાં પાકોની ખેતી ઉપરનાં તાલીમ કાર્યક્રમનો પ્રારંભ થયો છે કેટલાંક વર્ષોમાં શાકભાજી, પાકની ખેતી વધી છે અને નાનાં ખેડુતો ગ્રીન હાઉસનો ઉપયોગ કરે તો બે થી અઢી ગણું ઉત્પાદન મેળવી શકે છે તેમ માર્ગદર્શન અપાયું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

70 + = 74

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud