ગુજરાતનાં સુપ્રસિધ્ધ મોટીવેટર સંજય રાવલનો જૂનાગઢ ખાતે સેમીનાર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાતનાં સુપ્રસિધ્ધ મોટીવેટર સંજયભાઈ રાવલનો સેમીનાર જૂનાગઢ ખાતે યોજાશે. સાંદ્વાણી પરિવાર દ્વારા આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આગામી તા.ર૬ નવેમ્બર ર૦૧૭ને રવિવારનાં રોજ સાંજે ૭ થી ૧ર કલાકે એગ્રીકલ્ચર સરદાર પટેલ સભાગૃહ મોતીબાગ જૂનાગઢ ખાતે આ કાર્યક્રમ યોજાશે.આ ફ્રી સેમીનારનો લાભ લેવા આયોજકો તરફથી લોકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud