શિયાળાનાં આગમન સાથે બજારમાં લીલા શાકભાજીનું આગમન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

શિયાળાની ઋતુ બરાબરની જામી છે ત્યારે ઠંડીમાં વઘારો-ઘટાડો થઈ રહ્યો છે આ દરમ્યાન બજારમાં શાકભાજીનું પણ આગમન થયું છે મેથી-પાલક-વટાણાં-રવૈયા-લીલી ડુંગળી-લીલું લસણ અને વિવિધ પ્રકારનાં શાકભાજી જાવા મળી રહ્યાં છે ત્યારે ઉઘીયું, મેથીનાં ભજીયા, પુરી-થેપલા, પાઉંભાજી, પંજાબી સહિતની વાનગીઓ લોકો ઘરઆંગણે બનાવી અને આરોગી રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud