જૂનાગઢ જીલ્લાની પાંચ વિધાનસભાની બેઠકો માટે વહીવટીતંત્ર સજ્જ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાનું આવતીકાલે ૯ ડિસેમ્બરનાં રોજ મતદાન યોજાનાર છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં પણ વિવિધ પાંચ બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.રાહુલ ગુપ્તા અને નાયબ ચુંટણી અધિકારી મીયાણીનાં માર્ગદર્શન હેઠળ આજે જે-તે મતદાન મથકોએ સ્ટાફ રવાનાં થઈ રહ્યો છે. આજે બહાઉદ્દીન કોલેજ ખાતે મતદાન મથકો માટે ફાળવવામાં આવેલા સ્ટાફને રવાનાં કરવામાં આવી રહ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

13 − 7 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud