સોરઠ પંથકમાં ઠંડીની અસર યથાવત

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ઠંડીની અસર હજુ યથાવત રહી છે વહેલી સવારથી જ ઠંડીનું આક્રમણ રહે છે લોકો દિવસ દરમ્યાન ફરજીયાત ગરમ વ†ો ધારણ કરવા પડે છે આજે જૂનાગઢનું તાપમાન જાઈએ તો મેકસીમમ ૧૯.૦૪ અને મીનીમમ ૧૬ રહ્યું છે જયારે ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને પવનની ગતિ ૩.૩ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud