Saurashtra Bhoomi News

જૂનાગઢ સહિત સોરઠમાં નાતાલ પર્વની ઉજવણી માટે ઉત્સાહ

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં નાતાલ પર્વની ઉજવણી અંતર્ગત ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જૂનાગઢનાં માર્ગો ઉપર પ્લાÂસ્ટકનાં રમકડાનું વેંચાણ થઈ રહ્યું છે બાળકોનાં ચહેરા ઉપરનાં Âસ્મતનું વેચાણ થઈ રહ્યું છે આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં પણ પ્રવાસી જનતા મુલાકાતે આવી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.