Saurashtra Bhoomi News

જૂનાગઢ ખાતે યોજાઈ જતો ભવ્યાતિભવ્ય શાકોત્સવ

Want create site? Find Free WordPress Themes and plugins.

સ્વામિનારાયણ મંદીર વાસણા સંસ્થા (એસએમવીએસ) ગાંધીનગર તાબા હેઠળ ઉના ખાતેના સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ગઈકાલે રાત્રે શિવમ પાર્ટી પ્લોટ, જૂનાગઢ ખાતે ભવ્યાતિભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, ઉના તથા આજુબાજુના ગામડાઓના તેમજ મહાનગર જૂનાગઢ શહેરના બે થી અઢી હજાર જેટલા મુમુક્ષ હરીભક્તોએ, ભાઈ,બહેનો, યુવાનો અને બાળકોએ પ્રસાદનો લાભ લીધો હતો.

Did you find apk for android? You can find new Free Android Games and apps.