જૂનાગઢ અને સોરઠમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે યુવા વર્ગમાં ઉત્સાહ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને ઠેર-ઠેર પાર્ટી પ્લોટમાં તેમજ ફરવા લાયક સ્થળોએ જુદાં-જુદાં ગૃપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં હોવાનું જાણવા મળે છે. ર૦૧૭નું વર્ષ આવતીકાલે મધ્યરાત્રીનાં ૧ર કલાકે પૂર્ણ થશે અને ર૦૧૮નું વર્ષ શરૂ થશે ત્યારે આ નવા વર્ષનાં આગમનને વધાવવા માટે લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

93 − = 88

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud