વંથલી-જૂનાગઢ હાઈવે બન્યો અકસ્માત ઝોન- ૬ માસમાં અનેક નિર્દોષોએ જીવ ગુમાવ્યાં

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં જાગૃત નાગરીક શશીકાંતભાઈ દવેએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને એક વિસ્તૃત પત્ર પાઠવ્યો છે અને વંથલી-જૂનાગઢ હાઈવે ઉપર છેલ્લાં ૬ માસમાં અનેક નિર્દોષ નાગરીકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે ત્યારે આ રસ્તાં અંગે સરકારે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud