Saurashtra Bhoomi News

ગિરનાર પર્વત ઉપર ૩.પ ડિગ્રી તાપમાન

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ નજીક આવેલાં ગરવા ગિરનાર પર્વત ઉપર ગઈકાલે અને આજે પણ તાપમાન નીચું રહ્યું છે અને હાડ ધ્રુજાવતી ઠંડી વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે. મોડી સાંજથી કાતિલ ઠંડી રહી છે અને આગામી દિવસોમાં તીવ્ર ઠંડી રહેશે તેવી આગાહી હવામાન વિભાગની છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.