Saurashtra Bhoomi News

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થશે

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવશે. દાન, પુણ્યનો મહિમા વર્ણવતા આ તહેવારની ઉજવણીમાં લોકો વિવિધ પ્રકારનાં ગોળ અને ખાંડની વસ્તુઓ જેવી કે તલપાપડી, ગોળપાપડી, ખજુર પાક, ચિક્કી, તલનાં લાડુ, મમરાનાં લાડુનું વિતરણ કરવામાં આવશે. બજારોમાં પણ વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની ખરીદી થઈ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.