આવતીકાલે પતંગનાં રસિયાઓ ઉડાવશે પતંગ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

મકરસંક્રાંતિ પર્વ પ્રસંગે આવતીકાલે લોકો સવારથી જ પતંગ ઉડાવવાનો આનંદ અનુભવશે જા કે સાનુકુળ પવન હશે તો લોકોને ભારે મોજ પડી જશે પરંતુ હાલ ધાબડીયું વાતાવરણ હોય જેથી પવનની ગતિ ધીમી છે તેમ છતાં દર વર્ષે લોકો પતંગ ઉડાવે છે. રૂ.૩ થી માંડીને રૂ.૧૦૦ સુધીની પતંગો બજારોમાં મળી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 1 = 4

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud