શિવરાત્રી મેળા અંગે આયોજન માટે બેઠકનો દૌર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી તા.૯ થી ૧૩ દરમ્યાન શિવરાત્રીનો મહામેળો યોજાનાર છે ત્યારે આ મેળાને સફળ બનાવવા માટે તૈયારીનો દૌર શરૂ થયો છે. દરવર્ષે શિવરાત્રી મેળામાં ૧૦ લાખ ઉપરાંત ભાવિકો ઉમટી પડે છે. ત્યારે આ મેળામાં ભાવિકોની સુવિધા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 1

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud