શિવરાત્રી મેળા અંગે તૈયારીનો દૌર શરૂ – વિવિધ આયોજનો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

આગામી તા.૯ થી ૧૩ ફ્રેબુઆરી દરમ્યાન ભવનાથ ખાતે પરંપરાગત રીતે શિવરાત્રી મેળો યોજવામાં આવનાર છે ત્યારે આ મેળાને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે જયારે શિવરાત્રી મેળામાં રજુ થતાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક કલાકારોને અગ્રતા આપવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડાયરેકટર યોગેન્દ્રસિંહ પઢીયારે રજુઆત કરી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 3 = 5

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud