Saurashtra Bhoomi News

પેરીસમાં ૧૦૮ વર્ષ બાદ ભયાનક પુર

Want create site? Find Free WordPress Themes and plugins.

પેરીસમાં ૧૦૮ વર્ષ બાદ સૌથી ભયાનક પુર આવ્યું છે કલાઈમેન્ટ ચેન્જની દુનિયાનાં દેશો ઉપર વિપરીત અસરો પડી છે છેલ્લાં એક સપ્તાહથી વર્ષી રહેલાં વરસાદનાં કારણે પેરીસમાંથી વહેતી સીન નદીની સપાટીમાં ૧૩ ફુટનો વધારો થયો છે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને શાળા-કોલેજ કચેરીઓ બંધ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.