હર..હર..મહાદેવ..હર..નાં નાદ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારમાં આજે હર..હર..મહાદેવ..હર..નાં નાંદ સાથે ભવનાથ મહાદેવને ધ્વજા રોહણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો ભકિતભાવપૂર્વક શુભારંભ કરવામાં આવેલ છે આ તકે મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, વહીવટીતંત્રનાં પદાધિકારીઓ અને સંતો મહંતો, મંડલેશ્વરો ખાસ ઉપÂસ્થત રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

98 − = 89

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud