આજ કી શામ બાબા કે નામ લોકડાયરો સહિતનાં કાર્યક્રમો યોજાયા

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢમાં બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૭મી જન્મજયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર નગર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. ગઈકાલે આજકી શામ બાબાકે નામ અંતર્ગત મ્યુઝીકલ નાઈટ તથા લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો આ ઉપરાંત આજે જાહેરસભા, શોભાયાત્રા તેમજ પ૧ મણ મીઠાઈ વિતરણનો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહેલ છે. મહાનગરપાલિકા વોર્ડ નં.ર૦નાં કોર્પોરેટર અને પૂર્વ મેયર લાખાભાઈ પરમારનાં માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

3 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud