જૂનાગઢ શહેર જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે પદયાત્રા અને પુષ્પાંજલીનો કાર્યક્રમ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડાનાં આદેશ અનુસાર આજે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ કેપ્ટન સતિષચંદ્ર વિરડાની આગેવાની હેઠળ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૭મી જન્મજયંતિ નિમિતે પદયાત્રાનો કાર્યક્રમ યોજાનાર છે આજે સાંજે પ કલાકે સરદાર પટેલની પ્રતિમા પાસેથી આ પદયાત્રા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાશે અને ત્યારબાદ ડો.બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 13 = 17

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud