જૂનાગઢમાં વૈભવ ફાટક તુટી પડયું ઃ સદભાગ્યે કોઈ જાનહાની નહીં

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ શહેરમાં આજે વૈભવ ફાટક કોઈ કારણસર તુટી પડયું હતું જા કે આજ સમયે ટ્રેન પસાર થવાનો સમય હોય જેથી બંને બાજુ ટ્રાફિક થંભી ગયો હતો અને સદભાગ્યે કોઈને ઈજા થઈ નથી. જા ટ્રાફિકની અવરજવર હોત અને એવા સંજાગોમાં આ ફાટક પડયું હોત તો કોઈને લાગી જવાની દહેશત છે. ભુતકાળમાં પણ આ ફાટક એકવાર પડી ગયું હતું. સંબંધીત રેલ્વે વિભાગ દ્વારા ભવિષ્યમાં આવું ન થાય તે માટે યોગ્ય કરવાની માંગણી ઉઠવા પામી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud