જૂનાગઢમાં ગુજરાતી ફિલ્મ એગ્રી ફેમેલીનાં કલાકારોએ યોજી પત્રકાર પરિષદ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં સુરજ મલ્ટીપ્લેકસ ખાતે ગુજરાતી ફિલ્મ એગ્રી ફેમેલીનાં ડાયરેકટર, પ્રોડયુસર તેમજ હિરો-હિરોઈન સહિતનાં અદાકારો ઉપÂસ્થત રહ્યાં હતા અને એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ તકે છેલ્લાં ૪ દાયકા કરતાં પણ વધારે સમયથી ફિલ્મમાં વિલનનો રોલ કરનાર ફિરોઝ ઈરાનીએ ગુજરાતી ફિલ્મો પરિવાર સાથે જાઈ શકાય અને તેનું ભાવિ ઉજળું છે તેમ આ તકે જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ એગ્રી ફેમેલીનું શુટીંગ જૂનાગઢનાં વિવિધ ઐતિહાસીક સ્થળોએ કરવામાં આવ્યું હતું અને તા.ર૭મી એપ્રિલથી ગુજરાતનાં પ૦ થિયેટરોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

38 − 34 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud