જૂનાગઢમાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિરે રાધારમણ દેવનો પાટોત્સવ ઉજવાશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલાં સ્વામીનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે આવતીકાલ તા.ર મે નાં રોજ રાધારમણ દેવનો ૧૯૦મો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમજ આજે યજ્ઞનો પ્રારંભ થયો છે અને સાંજે ૪ થી ૬ જળયાત્રા નીકળશે તેમજ તા.રનાં સવારે ૬ થી ૭ દરમ્યાન લાલજી મહારાજનાં હસ્તે દેવોનો ષોડષોપ્રચાર અભિષેક સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

6 + 3 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud