હત્યાનાં આરોપીઓને ડીપોર્ટ કરતાં પહેલાં લંડનનાં જેલ એક્ષ્પર્ટ જૂનાગઢ જીલ્લા જેલની મુલાકાત લીધી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં માણેકવાડા પાસે કારમાંથી ૧૧ વર્ષનાં બાળકનું અપહરણ કરી અને હત્યાનો એક બનાવ ર૦૧૭માં ફેબ્રુઆરી માસમાં બનવા પામ્યો હતો. આ બનાવમાં લંડનમાં રહેતી મહિલા સહિત બે આરોપીઓને ભારત ડીપોર્ટ કરતાં પહેલાં લંડનની કોર્ટે જેલ એક્ષ્પર્ટને જૂનાગઢની જેલ ચેક કરવા મોકલવામાં આવ્યા છે. જેમ્સ મેક માનુસ સાથે ગુજરાતનાં ઈન્ચાર્જ જેલ ડીજી તેજપાલસીંગ બીસ્ત પણ સાથે રહ્યાં હતાં.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

18 − 17 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud