જૂનાગઢમાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્યમંદિર ખાતે રાધારમણ દેવનાં પાટોત્સવની ઉજવણી

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ જવાહર રોડ Âસ્થત શ્રી સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે આજ તા.ર-પ-૧૮ ને બુધવાર વૈશાખ વદ-ર ના દિવસે જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવનો ૧૯૦ માં વાર્ષિક પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ૮૪ હજાર સિધ્ધોના દિવ્ય બેસણાં જયાં છે એવા ગરવા ગિરનારની ગોદમાં આવેલા સર્વાેપરીધામ જૂનાગઢ ધામમાં બીરાજમાન ઈષ્ટદેવ શ્રી હરીકૃષ્ણ મહારાજના સાંનિધ્યમાં બીરાજમાન સોરઠના ધીંગાધણી શ્રી રાધારમણદેવ, શ્રીરણછોડરાય-ત્રિકમરાય તથા શ્રી સિધ્ધેશ્વર મહાદેવજીને સહ પરિવાર શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ પધરાવ્યા છે. તે પ્રતાપી દેવોનો ૧૯૦મો વાર્ષિક પાટોત્સવ વડતાલ તેમજ ભાવિ આચાર્ય ૧૦૦૮ અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આર્શીવાદ સહ આજ્ઞાથી તેમજ ભાવિ આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના શુભઆશિષથી ખુબજ ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે આજે ઉજવવામાં આવી રહેલ છે અને ભાવિકો ધર્મલાભ લઈ રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

74 − = 66

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud