દિલ્હી-હરિયાણા-રાજસ્થાન અને યુપીને રેતીનાં તોફાને ધમરોળ્યું

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

સોમવાર રાતથી રાજસ્થાન અને હરિયાણામાં શરૂ થયેલું રેતીનું તોફાન અને ભારે વરસાદે દિલ્હી તેમજ ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો હતો. ગઈકાલે ઉત્તર ભારતનાં અનેક રાજયોમાં ધુળની તોફાની આંધી સાથે વરસાદ પડયો હતો જેમાં દિલ્હી-હરિયાણા-રાજસ્થાન અને યુપીને રેતીનાં તોફાને ધમરોળ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

14 − = 9

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud