આવતીકાલે ધોરણ-૧ર અને ગુજકેટનું પરિણામ જાહેર થશે

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો.૧ર સાયન્સની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે તેમજ ગુજકેટની પરિક્ષાનું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે. શિક્ષણ બોર્ડ દ્વારા સવારે ૯ વાગ્યે વેબસાઈટ ઉપર પરિણામ જાહેર થવાનું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઈંતેજારી રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

5 + 4 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud