ઐતિહાસીક મકબરાની મુલાકાત લેતાં કલેકટર

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

નવાબી શાસનકાળની યાદગીરીરૂપ મહાબત મકબરા સહિતની ઐતિહાસીક ઈમારતો જાળવણીનાં અભાવે જર્જરીત બની ગઈ છે ત્યારે ગઈકાલે જૂનાગઢ જીલ્લા કલેકટર સૌરભ પારઘીએ ઐતિહાસીક મકબરાની મુલાકાત લીધી હતી આ તકે મહાનગરપાલિકા વિરોધપક્ષ કોંગ્રેસનાં દંડક હુસેનભાઈ હાલા પણ સાથે રહ્યાં હતા અને તેઓએ ઐતિહાસીક ઈમારતોની જાળવણી અને રિનોવેશન કરવાની અસરકારક રજુઆત કરી હતી. જીલ્લા કલેકટરે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

4 + 5 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud