ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર ઃ હોનહાર વિદ્યાર્થીઓ ખુશખુશાલ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બો ર્ડ દ્વારા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહ-ર૦૧૮ની પરીક્ષા લેવામાં આવી હતી જેનું પરીણામ આજરોજ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી તથા મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી છે. પરીણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં પરીણામ જાણવાની ઈન્તેજારી રહી હતી જે આજે પુરી થતાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જૂનાગઢ શહેરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓએ ઉંચી ટકાવારી સાથે સફળતા મેળવી હતી જેમને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

84 + = 93

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud