સખ્ત તાપ વચ્ચે પણ વેકેશનની મજા માણતાં લોકો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

એક તરફ ઉનાળાનો આકરો તાપ વરસી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસ ક્રમમાંથી છુટ્ટી એટલે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે આ વેકેશનમાં પ્રવાસ માટે પણ વિદ્યાર્થી સમુહ જતાં હોય છે આ ઉપરાંત શહેરોમાં સમર કેમ્પનાં આયોજનો પણ જાશ ભેર થતાં હોય છે તેમજ જાહેર ફરવા લાયક સ્થળો તેમજ ઐતિહાસીક સ્થળોની મુલાકાતે પણ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યાં છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

85 − 84 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud