કલેકટર કચેરી બહાર કોંગ્રેસના ધરણા, સુત્રોચ્ચાર, આવેદન

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

રાજકોટના શાપર વેરાવળના નાફેડના ટેકાના ભાવે ખરીદેલ મગફળીના ગોડાઉનમાં આગ લાગતા કે લગાડતા ત્રણ કરોડ બાણું લાખ રૂપિયાની કિંમતની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે ત્યારે આ બનાવમાં યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. આ તકે કૌભાંડી સરકાર નહી ચલેગીભાજપ સરકાર હાય હાયના સુત્રોચ્ચાર કરાયા હતા. બાદમાં જીલ્લા વહીવટી તંત્રને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય હર્ષદ રીબડીયા, ધારાસભ્ય જવાહર ચાવડા તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપÂસ્થત રહયા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

− 5 = 3

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud