નરસિંહ મહેતાં સરોવરમાંથી ગંદકી દુર કરી તળાવને કરાશે રિચાર્જ

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ મહાનગર-પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની એક મહત્વની બેઠક ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયાની અધ્યક્ષતામાં મળી હતી અને જેમાં વિવિધ વિકાસનાં કામોને મંજુરી આપવામાં આવી હતી. ખાસ કરીને નરસિંહ મહેતા સરોવરની ગંદકી દુર કરી તળાવ ઉડું ઉતારી તળાવ રિચાર્જ કરાવશે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 65 = 73

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud